બિંદુ $(1, 1/2)$ માંથી વર્તુળ $x^2 + y^2 + 4x + 2y - 4 = 0$ પર દોરેલા સ્પર્શકોની જોડી વચ્ચેનો ખૂણો શોધો:

  • A
    $\cos^{-1}(\frac{4}{5})$
  • B
    $\sin^{-1}(\frac{4}{5})$
  • C
    $\sin^{-1}(\frac{3}{5})$
  • D
    $\text{આપેલ પૈકી એક પણ નહીં}$

Explore More

Similar Questions

વર્તુળ $x^2 + y^2 - 22x - 4y + 25 = 0$ ને સ્પર્શતી અને રેખા $5x + 12y + 8 = 0$ ને લંબ હોય તેવી સ્પર્શકોના સમીકરણો શોધો.

જો વર્તુળ $S = x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ એ ત્રણ વર્તુળો $x^2 + y^2 + 4x + 4y + 7 = 0$,$x^2 + y^2 - 4x + 4y + 7 = 0$ અને $x^2 + y^2 - 4x - 4y + 7 = 0$ ને લંબચ્છેદી હોય,તો વર્તુળ $S = 0$ પર બિંદુ $(\sqrt{3}, 2)$ આગળ દોરેલા સ્પર્શકનું સમીકરણ શોધો.

રેખા $ax + by + c = 0$ એ વર્તુળ $x^2 + y^2 = r^2$ નો અભિલંબ છે. વર્તુળ દ્વારા $ax + by + c = 0$ રેખા પર બનતા અંતઃખંડની લંબાઈ કેટલી છે?

ઉગમબિંદુમાંથી વર્તુળ $x^2+y^2+2gx+2fy+g^2=0$ પર દોરેલા સ્પર્શકોના સમીકરણો છે

રેખા $lx + my + n = 0$ એ વર્તુળ $x^2 + y^2 = r^2$ નો સ્પર્શક ક્યારે બને?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo